સાતમ – આઠમ (જન્માષ્ટમી) તહેવારો નિમિત્તે તા.02/09/2026 ને બુધવાર તથા તા.04/09/2026 ને શુક્રવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ 3 (ત્રણ) દિવસ બંધ રહેશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ

 સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ

ટીંબી તા.ઉમરાળા જિ. ભાવનગર

સાતમ-આઠમ ( જન્માષ્ટમી) તહેવારો નિમિત્તે 

તા. 02/09/2026 ને બુધવાર તથા
તા. 04/09/2026 ને શુક્રવાર સુધી
રજા હોવાથી આ 3 (ત્રણ) દિવસ હોસ્પિટલ બંધ રહેશે.

તા. 05/09/2026 ને શનિવારનાં રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.

નોંધ :-
1. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
1. દર મંગળવારે હોસ્પિટલમાં રજા હોઈ છે.

આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.

📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953