સાતમ – આઠમ તહેવાર નિમિત્તે તા. 25/08/2024 ને રવિવાર થી તા. 26/08/2024 ને સોમવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ 2 (બે) દિવસ બંધ રહેશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
રક્ષાબંધન તહેવાર નિમિત્તે તા. 19/08/2024 ને સોમવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ 1 (એક) દિવસ બંધ રહેશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
ધૂળેટી પર્વ નિમિત્તે તા.25/03/2024 ને સોમવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ એક દિવસ બંધ રહેશે. નોંધ:- પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ 24×7 કાર્યરત રહેશે.