દિવાળી તહેવારો નિમિત્તે રજા હોવાથી હોસ્પિટલ છ(૬) દિવસ બંધ રહેશે. હોસ્પિટલ નાં પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ ૨૪x૭ કાર્યરત રહેશે. આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજેજ જાણ કરશો
તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
ટીંબી તા.ઉમરાળા
જિ. ભાવનગર
દિવાળી તહેવારો નિમીત્તે
તા. 22/10/2022 ને શનિવાર થી તા. 27/10/2022 ગુરુવાર સુધી રજા હોવાથી હોસ્પીટલનું કામકાજ છ (૬) દિવસ બંધ રહેશે.
નોંધ :-
આ છ (૬) દિવસ ની રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજેજ જાણ કરશો
હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953