ત્રિ-સહસ્ત્રદીન માનવસેવા મહાયજ્ઞ તા.૩૧/૧૦/૨૦૧૯ને ગુરુવારના રોજ હોસ્પિટલની આ ભવ્ય માનવસેવાનાં ત્રણ હજાર દિવસ પુર્ણ થતા ત્રિ-સહસ્ત્રદિન  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાથે નૂતન ગુરુકૃપા અન્નક્ષેત્રનું ખાતમુહુર્તનું પણ આયોજન કરવામાં આવેલ છે. પૂજ્ય સંતોના આશીર્વચન જીલવા માટે આ પાવન પ્રસંગે સપરિવાર ઇષ્ટમિત્રો તથા સગા-વ્હાલાઓ સાથે ઉપસ્થિત રહેવા આપને હદય્પુર્વકનું આમંત્રણ છે.

20
Oct
2019
Sun
01:07 AM
Make Donation to Swami Shree Nirdoshanadji Manavseva Hospital
Donate Now