ધૂળેટી પર્વ નિમિત્તે તા.25/03/2024 ને સોમવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ એક દિવસ બંધ રહેશે. નોંધ:- પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ 24×7 કાર્યરત રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
ટીંબી તા.ઉમરાળા
જિ. ભાવનગર

ધુળેટી પર્વ નિમિત્તે
તા. 25/03/2024, સોમવાર ના રોજ રજા હોવાથી હોસ્પીટલ એક દિવસ બંધ રહેશે.

તેમજ તા. 26/03/2024 મંગળવાર ની રાબેતા મુજબની રજા રહેશે.

નોંધ :-
૧. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

૨. બુધવાર થી રાબેતા મુજબ હોસ્પિટલનું કામકાજ શરૂ થઈ જશે.

આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.

📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953