મકરસંક્રાંતિ(ઉત્તરાયણ) તહેવાર નિમિત્તે તા.14/01/2023 ને શનિવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ એક દિવસ બંધ રહેશે. નોંધ:- પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ 24×7 કાર્યરત રહેશે.