સાતમ-આઠમ (જન્માષ્ટમી) તહેવાર નિમિત્તે રજા હોવાથી હોસ્પિટલ ચાર દિવસ બંધ રહેશે. હોસ્પિટલ નાં પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ ૨૪X૭ કાર્યરત રહેશે.