દિવાળી તહેવારો નિમિત્તે તા. 29/10/2024 ને મંગળવાર થી તા. 05/11/2024 ને મંગળવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ 8 (આઠ) દિવસ બંધ રહેશે.
તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
મુ. ટીંબી તા.ઉમરાળા જિ. ભાવનગર
દિવાળી તહેવારો નિમિત્તે
તા. 29/10/2024 ને મંગળવાર થી તા. 05/11/2024 ને મંગળવાર
સુધી રજા હોવાથી હોસ્પિટલ 8 (આઠ) દિવસ બંધ રહેશે.
—————————————————————————–
તા. 06/11/2024ને બુધવારના રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.
—————————————————————————–
નોંધ :-
આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.
📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953