સાતમ – આઠમ તહેવાર નિમિત્તે તા. 25/08/2024 ને રવિવાર થી તા. 26/08/2024 ને સોમવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ 2 (બે) દિવસ બંધ રહેશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ

મુ. ટીંબી તા.ઉમરાળા જિ. ભાવનગર

સાતમ – આઠમ તહેવાર નિમિત્તે તા. 25/08/2024 ને રવિવાર થી તા. 26/08/2024 ને સોમવાર
સુધી રજા હોવાથી હોસ્પિટલ 2 (બે) દિવસ બંધ રહેશે.

તેમજ દર મંગળવારે હોસ્પિટલ માં રજા રહેતી હોવાથી તા. 27/08/2024ને મંગળવારના રોજ હોસ્પિટલ બંધ રહેશે.

તા. 28/08/2024 ને બુધવારનાં રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.

નોંધ :- આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.

📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953